Thursday, January 24, 2019

Rathayatra 2015

.........................................................................................................................................................................................................................................................................................................................................

ભગવાન જગન્નાથની રથયાત્રા હિંદુ પંચાગ મુજબ અષાઢ માસન શુક્લ પક્ષની દ્વિતીયા તિથિને વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. તેમા ભગવાન જગન્નાથ  ભાઈ બળભદ્ર અને બહેન સુભ્રદ્રાની પ્રતિમાઓને ત્રણ જુદા જુદા દિવ્ય રથો પર મુકીને નગર ભ્રમણ કરાવવામાં આવે છે. રથયાત્રાના દર્શન માટે દેશ જ નહી દુનિયાભરના લાખો ભક્ત ઉમડે છે અને ભગવન જગ્ન્નાથના રથને ખેંચીને સ્વંયને ધન્ય અનુભવે છે.
 ભગવાન જગન્નાથના રથના અનેક નામ છે. જેવા કે ગરુડધ્વસ્જ કપિધ્વજ નંદીઘોષ વગેરે. ભગવાન જગન્નાથના રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનુ પ્રતિક હોય છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથના રથ પર સુદર્શન સ્તંભ પણ હો છે. આ સ્તંભ રથની રક્ષાનું પ્રતિક માનવામાં આવે છે. ભાઈ બલભદ્રના રથનું નમ તાલધ્વજ છે. તેમના રથ પર મહાદેવજીનુ પ્રતિક હોય છે. જ્યારે કે સુભદ્રાના રથનું નામ દેવદલન છે.

રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રનાં સંતો હાજર રહેશે.

click here for more photos

Designed By : Macro World Softwares